SBS Radio App

Download the FREE SBS Radio App for a better listening experience

Advertisement
SBS Gujarati (SBS)

લેખિકા , કટારલેખક , અભિનેત્રી , RJ , વક્તા આ છે કાજલ ઓઝા વૈદ્યની પ્રતિભાના કેટલાક પાસા . પરંતુ તેઓ પોતાની ઓળખ કેવી રીતે આપવાનું પસંદ કરે છે ? અનેકવિધ સમાંતર કારકિર્દીઓ ઉપરાંત શું કરવા માંગે છે ? તેમના આવી રહેલ પ્રોજેક્ટ વિષે વાતો . પ્રસ્તુત છે નીતલ દેસાઈ એ કાજલબને સાથે કરેલ વાર્તાલાપ નો પહેલો ભાગ.

By
Nital Desai
Published on
Friday, May 8, 2015 - 16:46
File size
3.6 MB
Duration
7 min 57 sec