•  

    જુદા જુદા ક્ષેત્રો માં સમ્માન અને સફળતા ના શિખરો સર કરતા ગુજરાતીઓ સાથે મુલાકાત અને સ્ત્રી ઓ  અને યુવાનો ના પ્રશ્નો ની ચર્ચા આ કાર્યક્રમ ના મુખ્ય આકર્ષણો છે.

    ગુજરાતી સાહિત્ય ની પ્રસિદ્ધ રચનાઓ ઉપરાંત ઉભરતા કવિ અને લેખકો ની કૃતિ તેમનાજ સ્વરે પ્રસ્તુત કરવાનો અવસર પૂરો પાડીએ છીએ.

    ફીલ્મ , આરોગ્ય, રમત-ગમત જેવા અનેક વિષયો ને આવરી લેતી શ્રેણી નિયમિત રીતે સંભાળવા અમારી મુલાકાત લેતા રેહજો. 

Subscribing to an SBS podcast couldn't be easier. Simply click the Subscribe button and select your preferred subscription method from the menu. Podcasting help.

Latest Episodes

ઓસ્ટ્રેલીયા માં નવા આગંતુકો પ્રત્યે અણગમો વધી રહ્યો છે - સર્વેક્ષણ

એક રાષ્ટ્ર વ્યાપી સર્વેક્ષણ માં અડધો અડધ ઓસ્ટ્રેલિયાન..

  • Upload24 May 2012

  • Duration06 Minutes

  • Download3MB

ઓસ્ટ્રેલીયન મૂળ ના શેફ અને લેખિકા ક્રિસ્ટીન મેનફિલ્ડ -Tasting India

ઓસ્ટ્રેલીયન મૂળ ના શેફ અને લેખિકા ક્રિસ્ટીન મેનફિલ્ડ એ તેમની બે દાયકા ની ભારત મુલાકાતો ના નિષ્કર્ષ ને Tasting India નામે પુસ્તક માં રજુ કરી છે.

  • Uploaded24 May 2012

  • Duration06 Minutes

  • Download3MB

રાષ્ટ્રીય સ્વયં સેવક સપ્તાહ

રાષ્ટ્રીય સ્વયં સેવક સપ્તાહ નિમિત્તે નેહાબેન રાણા વાત કરી રહ્યા છે તેમના volunteering ના અનુભવ વિષે.

  • Uploaded17 May 2012

  • Duration06 Minutes

  • Download3MB

સ્વયંસેવક બનવું છે ? તેજસ ઓઝા

સમાજ સેવા એજ પ્રભુ સેવા- માનતા હોવ, તો લો તેજસ ઓઝા પાસે થી જાણી લો એક એવી સેવાભાવી સંસ્થા વિષે જેને સ્વયં સેવકો ની જરૂર છે.

  • Uploaded17 May 2012

  • Duration06 Minutes

  • Download3MB

વાનગી બનાવવાની રીત - ખસ્તા કચોરી

દીક્ષીતા બેન પટેલ એ તેમની રાંધણ કલા ને રોસહિલ ના મંદિર અને તેના ભક્તો ની સેવા માં અર્પિત કરી છે.

મંદિર ની કિશોરી સભા માં અને મહિલા સભા માટે તેઓ જાત જાત ની વાનગીઓ નિશુલ્ક પૂરી પડે છે. સાથે જ મંદિર ના નાના-મોટા પ્રસંગે જમણ-પ્રસાદ માં પણ સેવાઓ આપે છે.

અહીં તેઓ ખસ્તા કચોરી બનાવવાની રીત જણાવી રહ્યા છે.

  • Uploaded15 May 2012

  • Duration05 Minutes

  • Download3MB

Podcast Help

Podcasting is a free service to subscribe to your favourite SBS programmes. If you're new to podcasting check out our help section to get started.

ADVERTISEMENT

More from SBS

Popular Podcasts

French Food Safari (Cookbook)

A celebration of the breadth and diversity of French food traditions and a delicious journey into culinary heaven.

Eurovision Song Contest 2012 (CD)

Celebrate the glitz with the official album, including all 42 songs from Europe's favourite TV show!