ગ્રંથની ઓળખ - માનવીની ભવાઈ
Manvi ni Bhavai book and film - Image courtesy of Source: Sadhana Prakasha/ Moladiya Satish Parshotambhai /Upendra Trivedi
એક એવી વાર્તા જેને નવલકથા રૂપે દેશ -વિદેશમાં નામના મળી અને તેના પર બનેલ ફિલ્મએ પણ અનેક પુરસ્કારો જીત્યા. અંગ્રેજીમાં અનુવાદ પામી આ નવલકથા વિદેશી સાહિત્યકારો સુધી પહોંચી ત્યારે કેવો પ્રતિસાદ મળ્યો? અમિત મહેતા આપી રહ્યા છે ગ્રંથની ઓળખ.
Share




