Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા પરત લાવવા રાજ્યોનું આયોજન

Students at the campus in Sydney University. Source: Getty Images/Oliver Strewe

ABSના જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરી 2020માં 41,860 વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. જેની સરખામણીમાં 2021 ફેબ્રુઆરીમાં માત્ર 200 વિદ્યાર્થીઓ જ ઓસ્ટ્રેલિયા આવી શક્યા આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હોવાના કારણે વિદેશમાં ફસાઇ ગયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા રાજ્યોની યોજના.

હાઇલાઇટ્સ

  • ન્યૂ સાઉથ વેલ્સ સરકારના ટ્રેઝરરી વિભાગે પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઇનની સગવડ પૂરી પાડતી લાયક સુવિધાઓને આ કાર્યક્રમ માટે અરજી કરવા જણાવ્યું છે.
  • અરજી કરનારી સુવિધાઓને ન્યૂ સાઉથ વેલ્સ પોલિસ, આરોગ્ય, ફાયર અને રેસ્ક્યુ વિભાગ દ્વારા ચકાસવામાં આવશે. 
  • 6ઠ્ઠી એપ્રિલ 2021 સુધીમાં ન્યૂ સાઉથ વેલ્સની શિક્ષણ સંસ્થાઓમાં દાખલ 55,137 વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયા છે. 

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા પરત લાવવા રાજ્યોનું આયોજન 21/04/2021 03:25 ...
૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 21/01/2022 06:33 ...
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો 21/01/2022 07:07 ...
૨૦ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 20/01/2022 05:28 ...
કોવિડ-19ના રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા PCR ટેસ્ટ વિશેનો તફાવત સરળ ભાષામાં સમજો 20/01/2022 09:14 ...
૧૯ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 19/01/2022 06:15 ...
જાણો, કોવિડ-19 મહામારી બાદ પ્રવાસન ઉદ્યોગમાં કેવા ફેરફાર આવી શકે 19/01/2022 13:08 ...
૧૮ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 18/01/2022 05:32 ...
૧૭ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 17/01/2022 06:14 ...
૧૪ જાન્યુઆરી ૨૦૨૨ના મુખ્ય સમાચાર 14/01/2022 05:54 ...
View More