ગુજરાતી ફિલ્મો અને વેબસિરીઝ માટે પ્રથમ OTT પ્લેટફોર્મ

Film Director Abhishek Jain (L) and actress Netri Trivedi

Gujarati Film Director Abhishek Jain (L) and actress Netri Trivedi Source: Supplied by Abhishek Jain/Netri Trivedi

અન્ય ભાષાના OTT પ્લેટફોર્મ્સની જેમ ગુજરાતીમાં નિર્માણ થતી ફિલ્મ અને વેબસિરીઝ માટે ગુજરાતી ભાષાનું પ્રથમ OTT પ્લેટફોર્મ 'ઓહો' શરૂ થવા જઇ રહ્યું છે. ગુજરાતી ભાષા માટે આ પ્રકારનું પ્લેટફોર્મ શરૂ કરવાના વિચાર વિશે જાણિતા દિગ્દર્શક અભિષેક જૈન તથા આ પ્લેટફોર્મ દ્વારા ગુજરાતી ફિલ્મોને કેવું પ્રોત્સાહન મળશે તે વિશે અભિનેત્રી નેત્રી ત્રિદેવીએ વાત કરી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now