Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

ભારતીય ક્રિકેટ ટીમમાં 'સ્ટેન્ડ બાય' ખેલાડી બન્યા બાદ ગુજરાતના પ્રિયાંક પંચાલની આંતરરાષ્ટ્રીય પદાર્પણ પર નજર

India cricketer Priyank Panchal eyeing an international debut Source: Supplied by Priyank Panchal

ભારતીય ક્રિકેટર પ્રિયાંક પંચાલ છેલ્લા ઘણા વર્ષોથી રણજી ટ્રોફી સહિતના ફર્સ્ટ ક્લાસ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે જેના કારણે તેમને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમમાં સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે સ્થાન મળ્યું હતું. પ્રિયાંકે ભારતીય ટીમના સિનીયર ખેલાડીઓ સાથેના અનુભવ તથા આગામી લક્ષ્યાંક વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર ફોલો કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
ભારતીય ક્રિકેટ ટીમમાં 'સ્ટેન્ડ બાય' ખેલાડી બન્યા બાદ ગુજરાતના પ્રિયાંક પંચાલની આંતરરાષ્ટ્રીય પદાર્પણ પર નજર 12/04/2021 13:32 ...
૨૬ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 26/11/2021 05:38 ...
26/11 મુંબઇ હુમલા દરમિયાન પત્રકારના રીપોર્ટીંગના અનુભવ 26/11/2021 16:06 ...
મુંબઇ હુમલાના 13 વર્ષ: 26/11ની ભયાનક રાત્રીને યાદ કરતા મુંબઇના રહેવાસીઓ 26/11/2021 08:34 ...
૨૫ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 25/11/2021 05:37 ...
જાણો, તમે ઓસ્ટ્રેલિયામાં લોકપ્રિય રમતોમાં કેવી રીતે ભાગ લઇ શકો 25/11/2021 07:30 ...
૨૪ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 24/11/2021 06:02 ...
નવી ફેશનના નવા કપડાંથી પર્યાવરણની જાળવણી કેવી રીતે કરશો? 24/11/2021 07:19 ...
૨૩ નવેમ્બર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 23/11/2021 05:45 ...
વિગન ખાદ્યશૈલી અપનાવ્યા અગાઉ શરીર પર થતી અસર વિશે જાણો 23/11/2021 10:20 ...
View More