Australia wishes India on its Independence Day
વડાપ્રધાન સ્કોટ મોરિસન, મંત્રી એલન ટજ, વિરોધ પક્ષના નેતા એન્થની એલ્બાનિસી સહિતના નેતાઓએ ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાયની કામગીરીને બિરદાવી અને 74માં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી.

1 min read
Published
By Vatsal Patel
Share this with family and friends
