Australians could soon travel to Pacific nations as government flags travel bubble expansion
કોરોનાવાઇરસના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ, હવે જ્યારે ધીરે – ધીરે પરિસ્થિતી સામાન્ય થઇ રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયન્સ પેસિફિક દેશોમાં પ્રવાસ કરી શકે તે દિશામાં કોઇ નિર્ણય લેવાઇ શકે છે. કેટલાક યુરોપિયન દેશો પણ એકબીજાના નાગરિકોને પ્રવેશ આપશે.

1 min read
Published
By SBS Gujarati
Source: SBS
Share this with family and friends
