SKIP TO MAIN CONTENT

Census 2016- Gujaratis in Australia

૨૦૧૬ની વસ્તી ગણતરીમાં ૫૨,૮૮૮ ગુજરાતીઓ નોંધાયા છે.

SBS Gujarati
Gujaratis in Australia Source: SBS Gujarati

1 min read

Published

Updated

By Nital Desai



Skip to article content

૨૦૧૬ની વસ્તી ગણતરીમાં   ૫૨,૮૮૮   ગુજરાતીઓ નોંધાયા છે.

ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓની સંખ્યા એટલે જે લોકોએ વસ્તી ગણતરીના ફોર્મમાં "Language spoken at home" ઘરમાં ગુજરાતી બોલે છે તેમ જણાવ્યું હતું .

• ૨૦૦૬ની વસ્તી ગણતરી પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં  ૧૧,૮૭૭  ગુજરાતીઓ હતા. 

• ૨૦૧૧ માં   ૩૪,૨૧૧ 

• ૨૦૧૬ માં   ૫૨,૮૮૮

૨૦૧૬ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યદીઠ ગુજરાતીઓની સંખ્યા છે :

NSW - 18,873

VIC -   15,059

QLD -   6,065

SA -     4,345

WA -    7,435

ACT -     739

NT -      275

TAS -      80

પાંચ વર્ષ અગાઉની વસ્તી ગણતરી પ્રમાણે સિડનીના  Parramatta suburb માં સૌથી વધુ ગુજરાતીઓ નોંધાયા હતા ૧૩૧૧ અને ૧૦૯૮ ગુજરાતી સાથે Westmead બીજા ક્રમે આવ્યું હતું , અન્ય શહેરો અને વિસ્તારોમાં છુટા છવાયા ગુજરાતી કુટુંબો નોંધાયા છે. ૨૦૧૬ માટે આવી અન્ય વિગતો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.


Follow SBS Gujarati

Download our apps

Listen to our podcasts

Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now