Chaos and celebrations: NSW's wild weather in pictures
ન્યૂ સાઉથ વેલ્સમાં પડી રહેલા વરસાદથી રાજ્યમાં પૂરની પરિસ્થિતીનું નિર્માણ થયું છે. સિડનીના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવા ઉપરાંત, વૃક્ષ ધરાશાયી થયા અને વિજળી બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, બુશફાયર અને દુષ્કાળનો સામનો કરી રહેલા રાજ્યના આંતરિક વિસ્તારો માટે રાહતના સમાચાર છે અને તે વિસ્તારના લોકોએ વરસાદને વધાવ્યો હતો.

King tide and strong winds caused rough conditions at Dee Why. Source: Twitter: Dallas Kilponen
1 min read
Published
Updated
By SBS News
Presented by SBS Gujarati
Source: SBS
Share this with family and friends

