Important update for people of Ahmedabad district stranded abroad and want to return to India
કોરોનાવાઇરસના કારણે વિદેશમાં રહી ગયેલા અમદાવાદના વિદ્યાર્થીઓ, મુલાકાતીઓને કલેક્ટર દ્વારા આપવામાં આવેલા ઇમેલ પર વિગતો ભરવા જણાવાયું, આગામી દિવસોમાં કોઇ નિર્ણય લેવાય તેવી શક્યતા.