Share
ઈન્ટરનેશલ ઓલમ્પિક કમિટી ના પ્રથમ મહિલા સભ્ય: નીતા અંબાણી
નીતા અંબાણી, ભારતીય બિઝનેસવુમન અને મુંબઈ ઇન્ડિયન ક્રિકેટ ટિમ ના મલિક ઈન્ટરનેશલ ઓલમ્પિક કમિટી (આઈ ઓ સી ) ના સભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પ્રથમ ભારતીય મહિલા છે જેમને આ પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું છે.

Source: Wikimedia / Supreet1234 CC BY-SA 4.0
Published
Updated
By Harita Mehta
