સિડનીમાં યોજાયેલ વર્લ્ડ જુનિયર શૂટિંગ સ્પર્ધામાં ભારતની શૂટર મુસ્કાન ભાનવાલાએ વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં એમ બે ગોલ્ડ મેડલ જીતવાની સફળતા મેળવી હતી.
જ્યારે ૧૬વર્ષની માનુ ભાકરે ચોથો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
દેવાશી રાણા ગોલ્ડ જીતનારી ત્રીજી ભારતીય શૂટર હતી. માનુ ભાકરે ૧૦ એર પિસ્તોલ અને મુસ્કાને ૨૫ મીટર પિસ્તોલમાં ગોલ્ડની સિદ્ધિ મેળવી હતી.
મેન્સ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો.
Manu Bhaker, Devanshi Rana and Mahima Turhi Agrawal of India scored 1693 team points in the 10m Air Pistol Women Junior event setting a new world record.

Manu Bhaker and Anmol Anmol of India entered the final with the highest qualification score and a new Junior Qualification World Record.

ચીન ...
૯ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૮બ્રોન્ઝ એમ ૨૫ મેડલ સાથે પ્રથમ
ભારત...
૯ગોલ્ડ,૫ સિલ્વર, ૮બ્રોન્ઝ એમ ૨૨ મેડલ સાથે બીજા ક્રમે રહ્યું હતું.

