Kerala becomes the first state government to challenge Citizenship Ammendment Act in Supreme Court
ભારતના ૬૦ વર્ષના ઇતિહાસમાં માત્ર બીજી વાર કોઈ રાજ્ય સરકારે કેન્દ્ર વિરુદ્ધ બંધારણની કલમ 131નો ઉપયોગ કરી એના કોઈ નિર્ણયને પડકાર્યો છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે અટવાતો નાગરિકતા સુધારણા કાયદો.
કેન્દ્રના અધિકાર ક્ષેત્રમાં આવતા કાયદાનો અમલ કોઈ રાજ્ય સરકાર નકારી શકે ખરી? વિગતો અહીં વાંચો.