NSW Justices of the Peace (JPs) will not be a be qualified to attest a document
સિડની ખાતેના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના આદેશ પ્રમાણે રાજ્યમાં રહેતા ભારતીય સમુદાયે પબ્લિક નોટરી પાસે પોતાના વિદેશી દસ્તાવેજો પ્રમાણિત કરાવવા પડશે. નિર્ણય બદલવા ભારતીય સમુદાયે એક પિટીશન દાખલ કરી.

Source: Getty Images
1 min read
Published
By Vatsal Patel
