Parents and childcare services apprehensive as fees return
કોરોનાવાઇરસની મહામારીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે મફત ચાઇલ્ડકેરની સુવિધા શરૂ કરી હતી, જેનો સોમવાર 13મી જુલાઇથી અંત આવી રહ્યો છે, આ ઉપરાંત, આ ક્ષેત્રમાં કાર્ય કરતા કર્મચારીઓને પણ જોબકીપરનો લાભ મળશે નહીં.

Source: Sebastian Gollnow/picture alliance via Getty Images
Share
1 min read
Published
By SBS Gujarati
Source: SBS
Share this with family and friends