Where can international students and temporary visa holders get some help during COVID-19 crisis?
ઓસ્ટ્રેલિયાની પૂર્વ બાજુએ આવેલા ટુવામ્બાથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થ સુધી ધાર્મિક સંગઠનો, સ્વયંસેવકના ગ્રૂપ્સ મુશ્કેલીનો સામનો કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ટેમ્પરરી વિસાધારકોની વહારે આવ્યા. ફૂડપેકેટ્સ, રહેવાની વ્યવસ્થા તથા જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કર્યું.