Will you have an extra $750 in your bank account soon?
આર્થિક સહાયતા પેકેજ અંતર્ગત ઓસ્ટ્રેલિયાના 5 મિલીયન લોકોને સહાયતાનો લાભ મળશે, નાણા જમા થવાની પ્રક્રિયા સોમવારથી શરૂ થઇ.

. Source: SBS
Share
1 min read
Published
By SBS Gujarati
Source: SBS
Share this with family and friends