7-year-old Indian kid behind Saffron Day celebration in Australia

Source: Saffron Day/Facebook
ભારતના સૌથી યુવા મલ્ટિપલ ઓર્ગન ડોનર દિયાન ઉદાણીની યાદમાં સેફ્રન ડે ઉજવાઇ રહ્યો છે. લગભગ 3 વર્ષ અગાઉ દિયાને ચિર વિદાય લીધી ત્યાર બાદ તેના અંગનું દાન કરવામાં આવ્યું હતું. અને હવે, તેના અંગદાનનો સંદેશ તેના માતા-પિતા મિલીબેન અને રૂપેશભાઇ ફેલાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં 22મી ઓક્ટોબરે યોજાનારા સેફ્રન ડે વિશે દિયાનના માતા મિલીબેન ઉદાણીએ વાત કરી હતી.
Share