ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેના મજબૂત પાસાનો સમન્વય કરીને નવી જ વસ્તુ વૈશ્વિક બજારમાં પ્રસ્તુત કરી શકાય છે. આ પ્રકારના પ્રોજેક્ટને કેવી રીતે સફળ કરી શકાય તે અંગે સિડની સ્થિત ડો ખીમજી વાઘજીયાનીએ SBS Gujarati સાથે વાત કરી હતી.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






