કોરોનાવાઇરસના સમય દરમિયાન ઓસ્ટ્રેલિયામાં જે વ્યવસાયોમાં કુશળ કર્મચારીઓની સૌથી વધુ જરૂરિયાત છે તેના માટે કેન્દ્ર સરકારે 'પ્રાયોરિટી સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટ' બહાર પાડ્યું છે. જે અંતર્ગત કુશળ વ્યવસાયિકોને ઓસ્ટ્રેલિયન વિસા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. વ્યવસાયોની નવી યાદી તથા તેની શરતો વિશે Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.
** આર્ટીકલમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતી વિશે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરી શકાય.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






