કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયાએ ટ્રાવેલ બેન મૂકતા મેલ્બર્નના હેની ક્ષત્રિય પટેલ ભારતમાં અટવાઇ ગયા છે. વ્યવસાયે સિંગર એવા હેનીએ આ સમયમાં લોકોને મનોરંજન પૂરું પાડવાનો એક અવનવો કિમીયો અજમાવ્યો છે. ફેસબુક લાઇવના માધ્યમથી તેઓ કાર્યક્રમ યોજી શ્રોતાઓની ફરમાઇશ પ્રમાણે ગીતો ગાય છે. તેમના અનોખા વિચાર અંગે હેનીએ SBS Gujarati સાથે વાતચીત કરી હતી.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share





