છેલ્લા ત્રીસેક વર્ષથી મેલ્બોર્નમાં GP તરીકે ફરજ બજાવી રહેલાં ડો. નીલા પારઘી વાત કરે છે COVID-19નાં લક્ષણો વિષે. તેઓ સમજાવે છે કે સરકારે સૂચન મુજબ શિયાળા પહેલાં જ જો અમુક લોકો ફ્લૂની રસી મૂકાવે તો તેમને ફાયદો થાય એમ છે. બીજી તરફ, સિડનીનાં ડો.નિર્ઝરી પંડિત ખાસ જણાવે છે કે ફલૂ અને કોરોનાવાયરસ કોઈને એકસમયે પણ થઇ શકે છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share





