Closed for devotees due to COVID-19, Somnath temple attracts record numbers on online platforms

Somnath temple in Gujarat Source: Somnath Temple/Facebook
કોરોનાવાઇરસના કારણે ભારતમાં લોકડાઉનની સ્થિતી સર્જાઇ અને મંદિરો ભક્તો માટે બંધ કરવામાં આવ્યા. ગુજરાતના સોમનાથ મંદિરે આ સમય દરમિયાન વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કર્યો અને દેશ-વિદેશમાંથી રેકોર્ડ સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા.
Share