Did you know, the first ever 'Janta Curfew' in history was observed in Gujarat?

Former Indian Prime Minister Morarji Desai. Source: Getty Images/Bettmann
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 22મી માર્ચના રોજ સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુનું એલાન કર્યું હતું, પરંતુ શું તમને ખબર છે ઇતિહાસનો સૌ પ્રથમ જનતા કર્ફ્યુ ગુજરાતમાં પાળવામાં આવ્યો હતો. કોરોનાવાઇરસની મહામારીના કારણે આજે 1લી મેના રોજ ગુજરાત જ્યારે તેનો 60મો સ્થાપના દિવસ ઓનલાઇન માધ્યમથી ઉજવી રહ્યું છે ત્યારે આવો જાણિએ લગભગ 65 વર્ષ અગાઉ મહાગુજરાત આંદોલન સમયે અમલમાં મૂકવામાં આવેલા સૌ પ્રથમ જનતા કર્ફ્યુ અને સમાંતર સભા વિશેની રસપ્રદ કહાણી.
Share