Melbourne based film director Mayur Kataria and his wife Jasmine Evans produced the feature film Ek Aasha which depicts the struggle of transgender people. The Australian film, set in India, so far has been recognised by various film festivals across the world. In a conversation with SBS Gujarati, Mayur talked about the film, awards and his experiences of shooting in India.
એક આશા ફિલ્મ વિશે રસપ્રદ માહિતી
- ફિલ્મનું નિર્માણ ભારતીય ઓસ્ટ્રેલિયન મયુર કટારિયાએ કર્યું.
- ઓસ્ટ્રેલિયન ફિલ્મનું શૂટીંગ ભારતમાં હિન્દી ભાષામાં થયું.
- 11 ટ્રાન્સજેન્ડર્સે ફિલ્મમાં અભિયન કર્યો.
- ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ મેલ્બર્ન ખાતે એક આશા ફિલ્મનું સ્ક્રીનીંગ થશે
- પૂણે ખાતે યોજાયેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એક આશા ફિલ્મે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડીરેક્ટરનો એવોર્ડ જીત્યો
- ઓસ્ટ્રેલિયા ઇન્ડીપેન્ડન્ટ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા બેસ્ટ ફર્સ્ટ ટાઇમ ફિલ્મ મેકરનો એવોર્ડ
- યુકે ફિલ્મ ફેસ્ટિવલ, સ્વિટ્ઝર્લેન્ડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ , ન્યૂ હોપ ફિલ્મ ફેસ્ટિવલ અમેરિકા અને ઇન્ટરનેશનલ માઇનોરિટીસ ફેસ્ટિવલ પાકિસ્તાન ખાતે ફિલ્મનું સ્ક્રીનીંગ.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share





