ભારતમાં મહિલાઓના સશક્તિકરણ અને બાળકોના ભણતર માટે વિવિધ પ્રકારની ટ્રેનિંગ અને કાર્યક્રમો ચલાવતી સામાજિક સંસ્થા એકલ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 700 શાળાઓનો ખર્ચ ઉઠાવ્યો છે. કોરોનાવાઇરસની મહામારી દરમિયાન એકલ ઓસ્ટ્રેલિયા કેવી રીતે કાર્ય કરી રહી છે તે અંગે સંસ્થાના સહ-સંસ્થાપક જયેન્દ્રભાઇ શાહે SBS Gujarati સાથે વાત કરી હતી.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share





