From testing positive to coronavirus to donating plasma, this Indian journalist shares his story

Source: Mrugank Patel
અખબારના ન્યૂઝ એડિટર મૃગાંક પટેલ પત્રકાર તરીકેની ફરજ બજાવતી વખતે કોરોનાવાઇરસનો ભોગ બન્યા અને લગભગ 40 દિવસ સુધી આ જીવલેણ રોગ સામે લડત બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા. અને હવે, તેમણે અન્ય દર્દીઓની મદદ માટે પોતાના પ્લાસમાનું પણ દાન કર્યું. સમગ્ર સફર મૃગાંકે SBS Gujarati સાથે વહેંચી હતી.
Share