આલ્બરી અને વોડોંગામાં રહેતા ગુજરાતી પરિવારો સાથે SBS Gujarati એ વાત કરી અને કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે તેમના રોજીંદા જીવનમાં આવેલા ફેરફાર વિશે જાણ્યું. તથા, રાજ્યની સરહદ ઓળંગવા માટેની પ્રક્રિયા અને રજૂ કરવા પડતા ઓળખપત્રો વિશે પણ માહિતી મેળવી હતી.
ALSO READ
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






