Have virus lockdowns changed family dynamics?

A father trains with his son in Melbourne Source: AAP
કોરોનાવાઇરસને લીધે આવી પડેલાં લોકડાઉનને કારણે અચાનક કુટુંબોનું ચિત્ર બદલાઈ ગયું. ઘણા પિતાઓ ઘરેથી કામ કરતા હોવાને લીધે એમની જવાબદારીમાં ઘણા ફેરફાર આવ્યા. બીજા કામ સાથે એમને પોતાનાં બાળકો સાથે પણ ઘણો સમય વિતાવવાની તક મળી.
Share