Health experts expect sharp rise in COVID-19 deaths

Source: Getty Images
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ જોયો, બુધવારે ઓસ્ટ્રેલિયામાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. એક વિશેષજ્ઞોના મત પ્રમાણે, આગામી સમયમાં તેના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થઇ શકે છે.
Share