How did Indian cricket face previous global pandemic?

21st April 1936: The Indian Cricket Team practising at Alan Fairfax Cricket School. Batting is Vijay Merchant (1911 - 1987), who played for India (1933 - 1952) Source: E. Dean/Topical Press Agency/Getty Images
હાલમાં વિશ્વ કોરોનાવાઇરસની મહામારીનો સામનો કરી રહ્યું છે, તેવી જ રીતે વર્ષ 1920માં વિશ્વએ સ્પેનિશ ફ્લુનો અનુભવ કર્યો હતો અને ત્યારે પણ લોકડાઉનની સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે શું થયું હતું ભારતીય ક્રિકેટનું? વાત કરે છે ક્રિકેટ નિષ્ણાત પ્રકાશ ભટ્ટ.
Share