How to use telehealth?

Source: Getty Images/Weeraya Siankulpatanakij/EyeEm
કોરોનાવાઇરસની મહામારીના સમયમાં ટેલીહેલ્થ સર્વિસનો ઉપયોગ વધ્યો છે. સર્વિસ ઓસ્ટ્રેલિયા દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, માર્ચ મહિનામાં ટેલીહેલ્થનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 1.3 મિલીયન હતી જ્યારે મે મહિનામાં તે 5.8 મિલીયન સુધી પહોંચી ગઇ હતી.
Share