A few months back when Narendra Modi visited Israel, he became the first Prime Minister from India to visit Israel. Now Israel's Prime Minister is coming to India and a visit to Ahmedabad has been included in his itinerary.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમદાવાદ એરપોર્ટ થી સાબરમતી આશ્રમ એક ખુલ્લા વાહનમાં જશે
અમદાવાદ ઉપરાંત સાબરકાંઠાની મુલાકાત લેશે
તેમની સાથે આવી રહેલ ૧૩૦ ઉદ્યોગપતિઓનો કાફલો પણ ગુજરાતની મુલાકાત લેશે
ગુજરાત ઉપરાંત વડાપ્રધાન નેતન્યાહુ નવી દિલ્લી , આગ્રા અને મુંબઈની મુલાકાત લેશે
મુંબઈ ખાતે શાલોમ બોલિવૂડ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જ્યાં ઇઝરાયેલના વડાપ્રધાન ભારતીય સીને જગતના સ્ટાર્સ ને મળશે અને ભારતીય ફિલ્મ નિર્માતાઓને ઇઝરાયેલમાં શૂટિંગ કરવાનું વિધિવત આમંત્રણ આપશે





