કોરોનાવાઇરસના કારણે ડોક્ટરની રૂબરૂ મુલાકાતને બદલે ફોન પર જ તેમની સેવાનો લાભ લેવા લોકોને પ્રોત્સાહિત કરાય છે. ત્યારે, ઘરે રહીને જ ટેલીહેલ્થના વીડિયો માધ્યમથી દુભાષિયાની સર્વિસ મેળવતા સિડનીના નૈનાબેન પ્રવિણ ચૌહાણે SBS Gujarati સાથે તેમના અનુભવ વિશે વાત કરી હતી.
ALSO READ
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share





