ગુજરાતમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહિ થાય - મુખ્યમંત્રી વિજય રૂપાણી
વિવાદને પગલે અભિનેત્રી દીપિકા પાદુકોણ અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલી માટે મૃત્યુની અને શારીરિક હુમલાની ધમકી આપવામાં આવી છે.
આ મુદ્દે અનેક નેતા અભિનેતાની ચુપ્પી પર સવાલ ઉઠ્યા છે.

People walk past a poster for the Bollywood movie 'Padmavati' in Mumbai, India, 21 November 2017. Source: EPA

SBS World News