'Saheb' portrays education and employment issues faced by youth in India on silver screen

Shailesh Prajapati and Malhar Thakar on the sets of Film Saheb Source: SBS Gujarati
ગુજરાતી રંગમંચ અને ફિલ્મ નિર્દેશન સાથે સંકળાયેલા શૈલેષ પ્રજાપતિએ ભારત ઉપરાંત ન્યુઝીલેન્ડમાં પણ આ ક્ષેત્રનું શિક્ષણ લીધેલું છે. SBS Gujarati સાથેની વાતચીતમાં તેઓ વહેંચે છે તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'સાહેબ'નાં નિર્માણ પાછળના તેમના સહલેખક અને નિર્દેશક તરીકેના અનુભવો.
Share




