Sardar Patel's contribution in developing international relations
Sardar Vallabhbhai Patel (1875 - 1950), first, Deputy Prime Minister of India. Source: Universal History Archive/ Universal Images Group via Getty Images
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલને દેશના રાજવાડાંઓને એક કરવાના કાર્ય બદલ યાદ કરાય છે પરંતુ તેમણે આંતરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રે પણ વિશેષ યોગદાન આપ્યું હતું. આ અંગે વરિષ્ઠ પ્રત્રકાર ડો પ્રોફેસર હરિ દેસાઇએ વિગતે વાત કરી હતી.