SBS celebrates 45 years on air

Minister for Immigration Ian MacPhee (right) visits 3EA, 1979 Source: (Courtesy National Archives of Austalia A12111-8112097)
SBS વિશ્વની સૌથી વધુ ભાષામાં પ્રસારણ કરતું રેડિયો સ્ટેશન છે. તે આજે તેની 45મી વર્ષગાંઠ છે. જાણો, ઓસ્ટ્રેલિયામાં SBS રેડિયોની સ્થાપના શા માટે કરવામાં આવી હતી.
Share