SBS Gujarati News Bulletin 1 May 2020

Prime Minister Scott Morrison says it's too early to tell what the health impacts are of easing restrictions. Source: AAP
શુક્રવારથી દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાવાઇરસના કેટલાક પ્રતિબંધો ઉઠાવવાની શરૂઆત થઇ, મિડલ - ઇસ્ટમાં કોરોનાવાઇરસનો શિકાર બનેલા ઓસ્ટ્રેલિયાના સુરક્ષાબળના પાંચ અધિકારીઓને વતન પરત લવાયા, રાષ્ટ્રીય કેબિનેટે ન્યૂઝીલેન્ડ વોરિયર્સ રગ્બી ટીમના ખેલાડીઓને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવાની મંજૂરી આપી.
Share