SBS Gujarati News Bulletin 10 August 2020

Heavy flooding is seen in the Nowra suburb of Bomaderry. Source: Getty Images
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના કેસની કુલ સંખ્યા 21,000 સુધી પહોંચી, ન્યૂ સાઉથ વેલ્સના કેટલાક વિસ્તારોમાં પૂરની ચેતવણી, યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાંથી વધુ એક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પોતાનું નામ પરત લીધું.
Share