SBS Gujarati News Bulletin 11 September 2020

The Sydney family of Mark Keans will now be able to visit him in Queensland, after being granted permission to enter the state. Source: GoFundMe
નેશનલ પક્ષના નેતાએ ધમકી પરત ખેંચતા ન્યૂ સાઉથ વેલ્સ સરકાર પડી ભાંગતા બચી, લાંબા સમયથી બિમાર વ્યક્તિના પરિવારજનોની મદદ માટે 24 કલાકની અંદર 200,000 ડોલરનું ફંડ એકઠું કરાયું, સાઉથ ઓસ્ટ્રેલિયા ન્યૂ સાઉથ વેલ્સ અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી માટે સરહદ ખુલ્લી મૂકે તેવી શક્યતા.
Share