વિક્ટોરીયામાં કોરોનાવાઇરસથી એક દિવસમાં સૌથી વધુ 21 મૃત્યુ નોંધાયા, વિક્ટોરીયાથી ન્યૂ સાઉથ વેલ્સ પરત ફરતા રાજ્યના રહેવાસીઓને સ્વખર્ચે હોટલ ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ, છેલ્લા 20 દિવસમાં તાસ્મેનિયામાં કોરોનાવાઇરસનો પ્રથમ કેસ નોંધાયો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






