SBS Gujarati News Bulletin 12 February 2020

Australian Vera Koslova-Fu says conditions onboard Carnival's Diamond Princess have become increasingly emotional. Source: SBS News/AAP
ક્રુઝશીપ પર ફસાયેલા ઓસ્ટ્રેલિયનો માટે માનસિક તાણ સામે કાઉન્સલિંગ સેવા, ઉર્જા કંપનીએ વરસાદ પછીની સફાઈ કામગીરીમાં માંગી સેનાની મદદ, આદિવાસી સમાજના વિકાસ લક્ષ્યાંકો પર રિપોર્ટ - ૭ માંથી માત્ર ૨ ક્ષેત્રે વિકાસ નોંધાયો.
Share




