SBS Gujarati News Bulletin 12 May 2020

Representational image of students studying in school. Source: Getty Images
ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસનો એક પણ નવો કેસ ન નોંધાયો, વિક્ટોરીયામાં 26મી મેથી સ્કૂલ્સ ફરીથી શરૂ થશે, 30 વર્ષ અગાઉ ન્યૂ સાઉથ વેલ્સમાં થયેલી હત્યાના ગુનામાં પોલિસે એકની ધરપકડ કરી.
Share