SBS Gujarati News Bulletin 13 April 2020

Residential housing in Sydney's inner east. Source: AAP
આજથી બે અઠવાડિયા સુધી 5000 જેટલા તાસ્મેનિયા રહેવાસીઓ એકાંતવાસમાં જશે, ડીસેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવા અંગે અનિશ્ચિતતા, ભાડૂઆતો અને મકાનમાલિકો માટે 440 મિલિયન ડોલરનું કોરોનાવાઇરસ પેકેજ જાહેર.
Share




