SBS Gujarati News Bulletin 13 July 2020

Border control signage is seen as motorists approach the Queensland - New South Wales border at Currumbin on Gold Coast. Source: AAP
કેન્દ્ર સરકાર ઓસ્ટ્રેલિયન ડીફેન્સ ફોર્સના 1000 સૈનિકો તથા 5 લાખ માસ્ક વિક્ટોરીયા મોકલશે, 4થી જુલાઇએ સિડનીના સ્ટાર કેસિનોની મુલાકાતે ગયેલી વ્યક્તિમાં કોરોનાવાઇરસનું નિદાન, ન્યૂ સાઉથ વેલ્સ બાદ સાઉથ ઓસ્ટ્રેલિયા પણ 14 દિવસના ફરજિયાત હોટલ ક્વોરન્ટાઇનનો ખર્ચ મુસાફરો પાસેથી વસૂલશે.
Share