SBS Gujarati News Bulletin 13 March 2020

Source: AAP
ઓસ્ટ્રેલિયાના ચીફ મેડિકલ ઓફિસરની સરકારને સામૂહિક મેળાવડા રદ કરવાની સલાહ, ફ્લાઇટ સેન્ટર જૂન સુધી 100 સ્ટોર્સ બંધ કરશે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણેય વન-ડે મેચ પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર રમાશે.
Share




