SBS Gujarati News Bulletin 14 August 2020

Representational image of returning overseas travellers. Source: AAP
વિક્ટોરીયામાં 20 વર્ષીય યુવાનનું મૃત્યુ, ઓસ્ટ્રેલિયામાં સૌથી નાની વયે કોરોનાવાઇરસથી મૃત્યુ નોંધાયું, ભારતથી પરત ફરેલી એક વ્યક્તિમાં કોરોનાવાઇરસનું નિદાન, વિદેશથી ઓસ્ટ્રેલિયા આવનારા વિદેશી મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો.
Share