SBS Gujarati News Bulletin 15 July 2020

A medical practitioner prepares to administer a test on a member of the public Source: Getty
વિક્ટોરીયામાં 90 વર્ષીય મહિલાના મોત સાથે ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો કુલ મૃત્યુઆંક 111 થયો, મેલ્બર્નના રહેવાસીના કારણે સિડનીમાં કોરોનાવાઇરસનો ફેલાવો થયો હોવાનું અનુમાન, નોધર્ન ટેરીટરીએ સિડનીને વાઇરસ હોટસ્પોટ જાહેર કર્યું.
Share